રોજ માત્ર 4 ખજુર ખાવાથી શરીરમાં થાય એટલા ફેરફાર

રોજ માત્ર 4 ખજુર ખાવાથી શરીરમાં થાય એટલા ફેરફાર 

રોજ માત્ર 4 ખજુર ખાવાથી શરીરમાં થાય એટલા ફેરફાર

આજે આપણે ખજુર વિશે જાણીશું. ખાજુઅર ખાવથી શું શું ફાયદા થાય છે તે પણ જાણીશું.ખજુર મિત્રો ખુબજ શક્તિશાળી છે.કારણ કે 100 ગ્રામ ખજુરની અંદર 75 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન તેમજ ફાયબર અને વિટામીન કે,એ,બી,ચી અને સોડીયમ,પોતીશયમ,મેગ્નીશય્મ,આયરન જેવા તત્વો રહેલા છે.આપણી બોડી માટે અતિ મહત્વનું તત્વ એ કાર્બોહાઈડ્રેટ છે. ડાયાબીટીસ ધરાવતા લોકોએ ખજુર નો ખાવો જોઈએ.અથવા ખાતા હોય તેણે ખજુર ઓછો ખાવો જોઈએ. કારણકે ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ એ ડાયાબીટીસના દર્દી માટે ખુબ જ નુકશાન કારક જોય છે. આવું ઘણા રિચર્જ માં સાબિત થયું છે.તો આજે આપણે ખજુર ખાવાના ફાયદા અને ક્યાં ક્યાં રોગ દુર થાય છે તેના વિશે જાણીશું.

ખજુર ખાવાના ફાયદાઓ 

કબજિયાત દુર થાય છે 

સૌથી પહેલો ફાયદો ખજુર ખાવાથી કબજિયાત ને દુર કરી નાખશે.ખજુરમાં ફાયબર જેવું તત્વ જોવા મળે છે અને તે આપણા શરીરમાં આસાનીથી ભળી જય છે તેનાથી આપણી કબજિયાત થી લડવામાં કમ કરે છે અને આને સેવન કરવા માટે રોજ સાંજે એક કપમાં 4 ખજુર ને પાણીમાં પલાળી મેકો અને તે ખજૂરને સવારે ખાવાના છે. આ ખ્વાથી તમારા પેટનો કચરો સાફ થય જશે. આપણા શરીરની અંદર રહેલા આતરડા સાફ થય જશે અને કબજિયાત થી તમને રાહત અનુભવાશે.

વજન વધારવા માટે 

જે પણ લોકોનો વજન બાવજ ઓછો હોય એટલે કે ઘણું ખાતા હોય પણ તમારા વજનમાં કઈ પણ ફેર ના પડતો હોય તો તેમના માટે ખજુર ખુબજ ફાયદાકારક છે. આનું સેવન કરવા માટે તમારે રોજ સવારે એક ગ્લાસમાં દૂધ નાખી તેમાં ચાર પાંચ ખજુર નાખી તેને ચાવી ચાવી ખાવાથી તમારો વજન વધતો જણાશે.આનું સેવન તમારે એક મહિના સુધી કરવાનું સે એટલે તમારા વજન માં ઘણો બધો ફેરફાર દેખાશે.

કેલ્શિયમની ઉણપ દુર કરે છે

આપણા શરીરમાં કોઈપણ દુખાવો એટલે કે સાંધાનો દુખાવો, કમરનો દુખાવો વેગેરે જેવા કોઈપણ દુખાવા થતા હોય તો તેણે દુર કરવા માટે ઘણું લાભદાયક કમ કરે છે.તમારા શરીરમાં હાડકાનો અવાજ અથવા વાનો દુખાવો થતો હોય તો તેને દુર કરવા માટે ખુબ ફાયદો થશે. ખજૂરનું સેવન કરવુ ચાર ખજુર ખાવા અને એની સાથે એક કપ દૂધ પીય લેવાનું અને આનું સેવન કરવાથી તમારા શરીરની કેલ્શિયમની ઉણપ સૌ ટકા પૂરી થય જશે અને તમને રાહત મળશે.

દાંતનો સડો દુર કરે છે

ચાર ખજુર દરોજ ખાવાથી જે લોકોને દાંતનો દુખાવો રહેતો હોય અથવા તો  દાંતનો દુખાવો વધારે પ્રમાણમાં થતો હોય તો તેને દુર કરે છે. અને આનું તમારે ખજૂરનું સેવન એક મહિના સુધી કરવામાં આવે તો દાંતની કોઈપણ જાતનો દુખાવો અથવા કોઈ અન્ય રોગ પણ દુર થાય છે.

બાળકોના રોગ દુર કરે છે

નાના બાળકો માટે ખજુર ખુબ અસરકારક સાબિત થાય છે.જો તમારું બાળક પથારીમાં પેશાબ કરી જતું હોય અથવા તો કોઈ અન્ય સમસીયા છે તો તેને ખજૂરનું સેવન કરાવાથી આવા ઘણા બધા રોગો ને દુર કરે છે. રોજ ચાર થી પાંચ ખજુર ખવરાવવા અને પસી દૂધ પાય દેવું એટલે બાળકની બધી સમસ્યા દુર થય જશે.

ડાયરિયા દુર કરે છે 

જો તમારા બાળકને અથવા કોઈપણને ડાયરિયા થયા હોય તો તેવા બાળક અથવા બીજા વ્યક્તિને મધ અને ખજુર નું સેવન કરવો એટલે તમને દેખાશે ઘણો ફેરફાર. અને ડાયરિયા થોડાક જ કલાકમાં મટી પણ જશે.

શરદી,તાવમાં સુટકારો મેળવા

રોજ સવારે માત્ર ચાર ખજુર ખાય લ્યો. જે લોકોએ શિયાળામાં શરદી, તાવ અને ઉધરસની સમસ્યા રહેતી હોય તેમને તો રોજ ચાર ખજુર ખાવા જોઈએ. ખજૂરનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને આનથી આપણું શરીર રોગો સામે આચાનીથી લડી શકે છે. 

હદયની બીમારી દુર કરે છે

હદયની નસો બંધ થય ગય હોય અને હદયની અનિયમિત ગતીની સમસ્યાને દુર કરવા માટે રોજ રાત્રે ચાર ખજૂરને પાણીમાં પલાળી મૂકી દયો અને સવારે તે પલાળેલા ખજુર નું સેવન કરો અને આવું કરવાથી તમારી બંધ થયેલી નસો ધીરે ધીરે ખુલવા લાગશે.અને આનો ઉપયોગ તમારે એક મહિનો અથવાતો બે મહિના સુધી કરવો. તેનાથી હદયની બીજી તક્લીફ પણ દુર થાય.

એનીમિયા મટાડે છે

મિત્રો જયારે આપણા શરીરમાં લાલસેજ ઘટી જય છે ત્યારે એનીમિયા થવાની પક્રિયામાં વધારો થાય છે. જે લોકોને એનીમિયા થયો હોય તેવા લોકોએ ખજૂરનું અવશ્ય સેવન કરવું જોઈએ. કારણકે ખજુરની અંદર મળી આવતું આયરન તત્વ લોહીની શક્તિ વધારે છે અને એનીમિયા જેવા રોગો સામે લડવાનું કમ કરે છે અને તેવા રોગોથી આપણને બચાવવાનું કમ કરે છે.

પાચનશક્તિમાં સુધારો

રોજ ખજૂરનું સેવન કરવાથી આપણી પાચન શક્તિમાં વધારો થાય છે અને વારંવાર બાથરૂમ જવાની સ્મસીયાથી સુટ્કારો મળે છે. અને આનથી આપણા બધાજ પેટના રોગો મટી પણ જાય છે.

બ્લડપ્રેશર જાળવી રાખે 

આપણને ખબર હોય તો કે ખજુરની અંદર મેગ્નીશય્મ જેવું તત્વનું સમાવેશ હોય છે અને જે આપણા બ્લડપ્રેશર ને જાળવી રાખવાનું કમ કરે છે. અને સાથે સાથે ખજૂરમાં રહેલું પોટેશિયમ લોહીમાં વધારે પ્રેશરને ધીમું પાડવાનું કમ પણ કરે છે. માટે રોજ સવારે ચાર થી પાચ ખજૂરનું સેવન કરવું જોઈએ.

યાદશક્તિમાં સુધારો 

ખજુર ખાવાથી આપણા મગજમાં સુધારો થતો જોવા મળે છે. તમને ખબર જ હશે કે ખજુરની અંદર મોટા પ્રમાણમાં વિટામીન જોવા મળે છે અને પોટીશયમ પણ આપણા મગજ ને શાંત અને યાદશક્તિમાં સુધારો થાય છે. અને રોજ સવારે ચાર થી પાંચ ખજૂરનું સેવન કરવાથી આપણી યાદશક્તિ વાધરી શકાય છે.

આંખની સમસ્યા દુર કરે છે 

જે લોકોને રાત્રે અથવાતો દિવસે ઓછુ દેખાતું હોય તેમના માટે પણ ખજુર ખુબ ઉપયોગી થાય છે. તો આવી તકલીફ ને દુર કરવા માટે અને તમારી આંખની રોશની વધારવા માટે ખજુર ને રોજ રાત્રે ચાર ખજુર ને પલાળી મૂકી અને સવારે આ ખજૂરનું સેવન ભૂખ્યા પેટે ખાવાથી અને ત્યારબાદ ઉપર એક ગ્લાસ અથવા દૂધ જેટલું પીવાય એક ગ્લાસ થી ઉપર નહી તેટલું પીવો. આવું કરવાથી તમારી આંખોની સમસ્યા દુર થાય છે અને આંખની રોશનીમાં વધારો જોવા મળે છે.

આપણે જાણ્યું કે ખજુર એ આપણા શરીર માટે અને આપણા કોઈપણ રોગો માટે ખુબજ ઉપયોગી છે. ચાર ખજુર આપણું જીવન સુધારી શકે છે. ખજુર ખાવાથી વાળની સમસ્યા અને પેટની ગમે તે સમસ્યા પણ દુર કરવા માટે કામ આવે છે. ચાર ખજૂરનું સેવન રોજ સવારે ખાવાથી આપણા બધાજ રોગો દુર કરી શકીએ છીએ. તમને આમાંથી કોઈપણ સમસ્યા હોય તો તેને દુર કરવા માટે તમે આ બતાવેલ માર્ગદર્શન ને અનુસરી ને તેને દુર કરી શકો સવો. તમે એક ચાર ખજુર નું રોજ સેવન કરી આટલા રોગોથી બસી શકતા હોય તો આજે જ આપણે આ ખજુર ખાવું શરુ કરી દેવું જોઈએ.


Post a Comment

Previous Post Next Post

Reviews